સભ્ય:Snehrashmi/સંક્ષેપોની સમજ
(સભ્ય:Vijay B. Barot/Sandbox/સંક્ષેપોની સમજ થી અહીં વાળેલું)
સંક્ષેપોની સમજ
ફેરફાર કરો- અ. — અવ્યય
- અ.ક્રિ. — અકર્મક ક્રિયાપદ
- ઉદા. — ઉદાહરણ
- એ.વ. — એકવચન
- ક. — કચ્છી (શબ્દ)
- કર્મણિ — કર્મણિ પ્રયોગનું રૂપ
- કા. — કાઠિયાવાડી (શબ્દ);
- ભ. — ભવિષ્યકાળ
- ભૂ. — ભૂતકાળ
- વ. —વર્તમાનકાળ
- કા.શા. — કાવ્યશાસ્ત્ર
- કૃ. — કૃદંત
- ક્રિ. — ક્રિયાપદ
- ખ. — ખગોળશાસ્ત્ર
- ગ. — ગણિતશાસ્ત્ર
- ચ. — ચરોતરી (શબ્દ)
- જૈ. — જૈન (શબ્દ)
- જ્યો. — જ્યોતિષશાસ્ત્ર
- ન. — નપુંસક લિંગ
- ન.બ.વ. — નપુંસક લિંગ બહુવચન
- ન્યા. — ન્યાયશાસ્ત્ર
- પ. — પદ્યમાં વપરાતો (શબ્દ)
- પ.વિ. — પદાર્થવિજ્ઞાન શાસ્ત્ર
- પું. — પુંલિંગ
- પું.બ.વ. — પુંલિંગ, બહુવચન
- પ્ર. — પ્રમાણશાસ્ત્ર
- પ્રા.વિ. — પ્રાણીવિજ્ઞાન
- પ્રેરક — પ્રેરક ભેદનું રૂપ
- બ.વ. — બહુવચન
- ભ.કા. — ભવિષ્યકાળ
- ભ.કૃ. — ભવિષ્યકૃદંત
- ભાવે — ભાવે પ્રયોગનું રૂપ
- ભૂ. — ભૂગોળ
- ભૂ.કૃ. — ભૂતકૃદંત
- રવ. — રવાનુકારી (શબ્દ)
- ર.વિ. — રસાયણવિજ્ઞાન
- લા. — લાક્ષણિક (અર્થ)
- વ.કૃ. — વર્તમાનકૃદંત
- વ.વિ. — વનસ્પતિવિજ્ઞાન
- વિ. — વિશેષણ
- વિ.ન. — વિશેષણ, નપુંસક લિંગ
- વિ.પું. — વિશેષણ, પુંલિંગ
- વિ.સ્ત્રી. — વિશેષણ સ્ત્રીલિંગ
- વ્યા. — વ્યાકરણ
- શ.પ્ર. — શબ્દપ્રયોગ
- શ.વિ. — શરીરવિજ્ઞાન
- સ. — સર્વનામ
- સર. — સરખાવો
- સ.ક્રિ. — સકર્મક ક્રિયાપદ
- સં. — સંજ્ઞાવાચક
- સા.કૃ. — સામાન્ય કૃદંત
- સુ. — સુરતી (શબ્દ)
- સ્ત્રી.બ.વ. — સ્ત્રીલિંગ બહુવચન
વ્યુત્પત્તિના સંકેત
ફેરફાર કરો- सं. સંસ્કૃત
- फा. ફારસી
- अ. અરબી
- इं. અંગ્રેજી
- प्रा. Prakrit
- दे. દેશ્ય
- अप. અપભ્રંશ
- पं. પંજાબી
- पो. Portuguese
- हिं. હિંદુસ્તાની
- म. મરાઠી
- बं. બંગાળી
- का. કાનડી
- સર. — સરખાવો
ઉ.દા.
ફેરફાર કરો- વગવસીલો
- ચોપ
- મેરાયું
- ગિસ્ત
- તગાદા
- દુર્નિરીક્ષ્ય
- નિસદ્યોસ
- ખુટામણ
- હડફો
- લાંઘણ
- હમેલ
- અર્ધાંગવાયુ
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો (overall work in Gujarati), page ૪૮૬:
- “તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગવાયુથી પીડાઓ છો ?”
- ઉદાહરણ