નામ (પું.)

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
    • हमल (બોજો ઉઠાવવો)
  • (પું.) ગર્ભ; દહાડા; ઓધાન; આશા
  • (પું.) તલવાર ટાંગવા માટેનો બેઆની કે પાવલી ટાંકીને બનાવેલો પટ્ટો; ખમે રાખવાનો તલવારનો સોનેરી પટ્ટો
  • (પું.) પુરુષને પહેરવાનું એક સોનાનું ઘરેણું. તેમાં તલવાર રાખી શકાય છે.
  • (સ્ત્રી.) ચપરાસ; પટા પરની તખ્તી; પટો
  • (સ્ત્રી.) ફૂલના ચોસરો; તે આડા પહેરાય છે.
    • ઉદાહરણ : બોલો, ઈતમાદખાન ! કોઈ પણ રાણીને હમેલ છે ખરો ? - સમરાંગણ