તગાદા
પ્રકાર
ફેરફાર કરોનામ (પુલિંગ)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[અરેબિક] તકાઝા, -> [ગુજરાતી અપભ્રંશ] તગાજા
અર્થ
ફેરફાર કરો- ચાંપીને ઉઘરાણી કરવી તે.
- દેવું પતાવવા માટે ફરજ પાડવી તે.
- માંગણી.
ઉદાહરણ
ફેરફાર કરો- ચતરભજ લાંબો સમય ચલાવી શકે તેમ નહોતો. એના તગાદા તો ચાલુ જ હતા - વ્યાજનો વારસ