• ૧. (ન.) ખોટ; ઘટ.
  • ૨. (ન.) દગો; વિશ્વાસઘાત
    • ઉદાહરણ
      1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page 109:
      “એના માલિકે ખુટામણ કર્યું હતું. ને ખુટામણની તોલે આવે તેવું બીજું એકેય પાપ સોરઠની ધરામાં મનાયું નથી.”