નામ (નપું.)

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

प्रा. लंगण; સંસ્કૃત

लंघन પરથી
  • લાંઘો; ઉપવાસ

સંબંધિત શબ્દો

ફેરફાર કરો
  • લાંઘણું (નપું.) — હેતુ સાધવા લાંઘણ લઈ બેસવું તે (કોઈની સામે)
  • લાંઘવું (અ.ક્રિ.) [સંસ્કૃત
लंघ] — લંઘવું; લાંઘો કરવો
  • લાંઘો (પું.) — લાંઘણ; ઉપવાસ; લાંબી મોટી ફાળ; મોટું ડગલું