ચોપ
- ૧. સ્ત્રી.
- ઉત્તેજન.
- ઉત્સાહ; ઉમંગ.
- છડી.
- ઠેશ; કળ.
- ઢોલ વગાડવાની સળી.
- તંબૂનો વચલો વાંસ.
- બંગાળમાં આવેલી કોલસાની એક ખાણ. આ ખાણનો કોલસો હલકી જાતનો છે.
- લાકડી; સોટો; દંડ; ચોબ.
- શોખ; રુચિ.
- સળી.
- ચાંપ; ચાહ; ઈચ્છા; ખંત; ચાનક
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: ચસ્પીદન (અર્થ: દબાવવું)
- ૨. અવ્યય
- ઉતાવળ; જલદી.
સંદર્ભ
ફેરફાર કરો- ચોપ ભગવદ્ગોમંડલ પર.