વિકિકોશ:સમુદાય મુખપૃષ્ઠ/જૂની ચર્ચાઓ/૨૦૧૯
Indic Wikimedia Campaigns/Contests Survey
ફેરફાર કરોHello fellow Wikimedians,
Apologies for writing in English. Please help me in translating this message to your language.
I am delighted to share a survey that will help us in the building a comprehensive list of campaigns and contests organized by the Indic communities on various Wikimedia projects like Wikimedia Commons, Wikisource, Wikipedia, Wikidata etc. We also want to learn what's working in them and what are the areas that needs more support.
If you have organized or participated in any campaign or contest (such as Wiki Loves Monuments type Commons contest, Wikisource Proofreading Contest, Wikidata labelathons, 1lib1ref campaigns etc.), we would like to hear from you.
You can read the Privacy Policy for the Survey here
Please find the link to the Survey at: https://:forms.gle/eDWQN5UxTBC9TYB1A
P.S. If you have been involved in multiple campaigns/contests, feel free to submit the form multiple times.
Looking forward to hearing and learning from you.
-- SGill (WMF) sent using MediaWiki message delivery (ચર્ચા) ૦૬:૦૯, ૨૫ જૂન ૨૦૧૯ (UTC)
પ્રબંધક માટે નિવેદન
ફેરફાર કરોઅહીં વિકિકોશ પર કોઈ સક્રિય પ્રબંધક નથી અને તેથી પ્રોજેક્ટ પર કોઈનું નિયંત્રણ હોય તેવું લાગતું નથી. હું ગુજરાતી વિકિ અને અન્ય ભગિની પ્રકલ્પો પર સક્રિય છું અને અહિં પ્રબંધક બનીને મારી સેવા આપવા માંગું છું. મારા નજીકના લક્ષ્યમાં નવા શબ્દો ઉમેરવા અને ભાંગફોડ દૂર કરવી રહેશે. તેથી હું આ હક્કોની માંગણી કરૂં છું. અહીંયા સંમતિ સધાયા પછી મેટા પર નિવેદન કરીશ.—Harshil169 (ચર્ચા) ૦૫:૧૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (UTC)
- માનનિય હર્ષિલભાઈ આપડે બે જ આ યોજનામાં સક્રિય છીએ. તમે આ નિવેદન ૨૬ સપ્ટેમ્બર ના રોજ કરી હતી શું તમે પ્રબંધક બનવામાં હજી રસ ધરાવો છો? -- કેપ્ટનવિરાજ (📧) ૧૦:૫૨, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
- User:CptViraj જી હા. પ્રબંધક વગર આ પ્રોજેક્ટની હાલત ધણી વિનાનાં ઘર જેવી છે. અહીંયા નવા શબ્દોનું ઉમેરણ થતું નથી, જૂનાં પૃષ્ઠો અપડેટ થતાં નથી અને ભાંગફોડિયાં બિંદાસ પોતાનું કામ કરે જાય છે. ગુજરાતી ભાષાના જાણકાર અને સક્રિય પ્રબંધક હોય તો પ્રોજેક્ટ સારી રીતે ચલાવાય પણ ખરો.—Harshil169 (ચર્ચા) ૧૧:૦૭, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
- Harshil169: મેં ઘણા ખરાબ પાનાંઓ ગ્લોબલ પ્રબંધકની મદદથી દુર કરાવ્યા છે. મને આ વિકિમાં એડમીનની જરૂર નથી લાગતી, પણ જો તમે આને આગળ લાવવા માગતા હોય તો કેમ નહીં!
તમે સારી રીતે એડમિનશિપ ભજાવશો તેનો ભરોસો છે, આથી ૩ માંસ માટે સમર્થન. હું તમારી વિનંતી મેટા પર મૂકી રહ્યો છું.માફ કરશો પણ તમારા અહીંયા બહુ ઓછા સંપાદનો છે. તમે એક મહિના જેટલું અહીં યોગદાન આપશો. -- કેપ્ટનવિરાજ (📧) ૧૩:૧૯, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)- User:CptViraj જી હું તેના માટે જ પ્રયત્ન કરીને શબ્દકોષ શોધી રહ્યો છું.—Harshil169 (ચર્ચા) ૧૩:૩૧, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
- Harshil169: મેં ઘણા ખરાબ પાનાંઓ ગ્લોબલ પ્રબંધકની મદદથી દુર કરાવ્યા છે. મને આ વિકિમાં એડમીનની જરૂર નથી લાગતી, પણ જો તમે આને આગળ લાવવા માગતા હોય તો કેમ નહીં!
- User:CptViraj જી હા. પ્રબંધક વગર આ પ્રોજેક્ટની હાલત ધણી વિનાનાં ઘર જેવી છે. અહીંયા નવા શબ્દોનું ઉમેરણ થતું નથી, જૂનાં પૃષ્ઠો અપડેટ થતાં નથી અને ભાંગફોડિયાં બિંદાસ પોતાનું કામ કરે જાય છે. ગુજરાતી ભાષાના જાણકાર અને સક્રિય પ્રબંધક હોય તો પ્રોજેક્ટ સારી રીતે ચલાવાય પણ ખરો.—Harshil169 (ચર્ચા) ૧૧:૦૭, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (UTC)
Community Wishlist 2020
ફેરફાર કરોThe 2020 Community Wishlist Survey is now open! This survey is the process where communities decide what the Community Tech team should work on over the next year. We encourage everyone to submit proposals until the deadline on November 11, 2019, or comment on other proposals to help make them better.
This year, we’re exclusively focusing on smaller projects (i.e., Wikibooks, Wiktionary, Wikiquote, Wikisource, Wikiversity, Wikispecies, Wikivoyage, and Wikinews). We want to help these projects and provide meaningful improvements to diverse communities. If you’re a member of any of these projects, please participate in the survey! To submit proposals, see the guidelines on the survey page. You can write proposals in any language, and we will translate them for you. Thank you, and we look forward to seeing your proposals!
IFried (WMF) ૧૯:૩૦, ૪ નવેમ્બર ૨૦૧૯ (UTC)
આ વિકિ પર આવશ્યક ચિત્રો પડ્યા છે, જેનો કોઇ ઉપયોગ નથી. તેથી મેં તે ચિત્રોને ડિલીટ કરવા માટે મેટા પર વિનંતી મૂકી હતી. પણ વૈશ્વિક પ્રબંધકો ના જણાવ્યા મુજબ તે માટે અહીંયા ચર્ચાની જરૂર છે. તો મારો બધાને આગ્રહ છે કે તે પોતાના મત અહીં જણાવે. -- કેપ્ટનવિરાજ (📧) ૧૪:૩૬, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (UTC)
ચર્ચા
- સમર્થન, વિનંતી કરનાર તરીકે. -- કેપ્ટનવિરાજ (📧) ૧૪:૩૯, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન--Harshil169 (ચર્ચા) ૦૨:૪૩, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન-Nizil Shah (ચર્ચા) ૧૨:૦૧, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
શબ્દોના વિવિધ અર્થો
ફેરફાર કરોગુજરાતી ભાષામાં અમુક અક્ષરો એવા છે જે નામ અને વિશેષણ તરીકે જુદા જુદા અર્થો ધરાવે છે તે વા શબ્દોના પાનાનું માળખું કેવું હોવું જોઈએ તે વિષે માર્ગદર્શન કરશો. અંગ્રેજીમાં આ મુજબ માળખું છે. --Sushant savla (ચર્ચા) ૧૭:૧૩, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- મારા મતે આપણે અંગ્રેજી વાળું માળખું ફોલો કરવું જોઈએ, અથવા તો પછી કૉમન સેન્સથી ચાલો. --Gazal world (ચર્ચા) ૧૭:૩૨, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- User:Sushant savla અણઘડ, માગ અને સૂર્ય આ પ્રમાણિત માળખા છે. તેનું અનુસરણ કરવું જોઈએ. અને ક્રમ કરતાં બુલેટ આપવું સારું છે.—Harshil169 (ચર્ચા) ૦૫:૫૧, ૫ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- ઊપર જણાવેલ માગના માળખા માં મારે શંકા છે. જેમાં "નામ (પુંo) " પ્રકાર બે વખત લખેલો છે. તેનું મને લોજિક ન સમજાયું. --Sushant savla (ચર્ચા) ૧૩:૫૪, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- તેમાં બે અર્થ હતા તેથી લખ્યું હતું, તેને મર્જ કરી શકાય.—Harshil169 (ચર્ચા) ૧૪:૨૬, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- "ક્રમ કરતાં બુલેટ સારુ છે" આ માત્ર દેખાવ સંદર્ભે કહો છો કે કોઈ બુલેટ મુકવા પાછળ અન્ય લોજિકલ રિઝન પણ છે?--Sushant savla (ચર્ચા) ૧૩:૫૬, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- ક્રમમાં અંગ્રેજી ક્રમાંક આવે છે.—Harshil169 (ચર્ચા) ૧૪:૨૬, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- ઊપર જણાવેલ માગના માળખા માં મારે શંકા છે. જેમાં "નામ (પુંo) " પ્રકાર બે વખત લખેલો છે. તેનું મને લોજિક ન સમજાયું. --Sushant savla (ચર્ચા) ૧૩:૫૪, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- User:Sushant savla અણઘડ, માગ અને સૂર્ય આ પ્રમાણિત માળખા છે. તેનું અનુસરણ કરવું જોઈએ. અને ક્રમ કરતાં બુલેટ આપવું સારું છે.—Harshil169 (ચર્ચા) ૦૫:૫૧, ૫ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
ઍડિટાથોનનું આયોજન
ફેરફાર કરોઆ યોજનામાં શબ્દો વધારવાની જરૂર છે. ઓછામાં ઓછા ૧૦૦૦ શબ્દો તો હોવા જ જોઈએ. આ શબ્દોની સંખ્યા વધારવા માટે ઍડિટાથોન કરવાનો વિચાર છે. મેં CIS-A2K ના પ્રતિનિધી સાથે વાત કરી છે અને તેમના જણાવ્યા મુજબ અહીં વિચારોનો પ્રતિભાવ લઈ, એક રૂપરેખા બનાવી અને મોકલવાની જરૂર છે. આપને વિનંતી કરીશ કે અહીં ઍડિટાથોનનું આયોજન કઈ રીતે કરી શકાય? શું એક નિયત સમયગાળા દરમિયાન બનાવેલ પૃષ્ઠોને એક પાનાં પર સબમિટ કરી શકાય કે જેથી ટૂલની જરૂર ન પડે? ૫૦૦ બિટ્સની લઘુતમ મર્યાદા રાખવી જોઈએ? અથવા તો પછી અન્ય કઈ રીતે લોકોનું ધ્યાન યોજના તરફ દોરી શકાય? —Harshil169 (ચર્ચા) ૦૮:૦૪, ૫ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- @Sushant savla, KartikMistry, Gazal world, અને Vijay B. Barot: આપનો મત જણાવશો જી.--Harshil169 (ચર્ચા) ૦૪:૦૬, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
ચર્ચા
ફેરફાર કરો- કોઈ પણ સારા ઉદ્દેશ્યથી શરૂ કરેલ કામમાં મારો સાથ રહેશે. પણ આ એડિટેથોન કેવી હશે તેની રૂપ રેખા આપશો. --Sushant savla (ચર્ચા) ૧૩:૪૯, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- @Sushant savla: તે જ નક્કી કરવાનું છે.—Harshil169 (ચર્ચા) ૧૪:૨૪, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- એક મહિનાની એડિટેથોન રાખી શકાય. ૩ ઈનામો + આશ્વાસન ઈનામ આમ કરી શકાય. --Gazal world (ચર્ચા) ૧૪:૧૦, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- બીજું એ કરી શકાય કે તમારા શહેરમાં એકદિવસ માટેની થૉન તમે રાખી શકો, જેમા ઓછામાં ઓછા ૧૫ થી વીસ નવા લોકો ભાગ લે. એ લોકોને તમે શબ્દો કેવી રીતે ઉમેરવા વગેરે શિખવાડી શકો. આમ કરવાથી નવા સભ્યો જોડાશે. --Gazal world (ચર્ચા) ૧૪:૩૧, ૬ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
ઍડિટાથોનની રુપરેખા
ફેરફાર કરોચોતરા પર થયેલી ચર્ચા મુજબ હું સંભવિત ઍડિટાથોનની રુપરેખા મૂકું છું. આપ સૂચન જણાવીને સમર્થન કે વિરોધ કરી શકો.
- તારીખ અને સમય: માર્ચના પહેલા અઠવાડિયાથી છેલ્લા અઠવાડિયા સુધી એમ ૨૮ દિવસો
- શ્રેણી: પાંચ શ્રેણી રાખવાનો વિચાર છે.
- સંસ્કૃત તત્સમ શબ્દો
- સંસ્કૃત તદ્ભવ શબ્દો
- ફારસી અને અરબી ભાષાના ગુજરાતીમાં વપરાતા શબ્દો
- તળપદી ગુજરાતીના શબ્દો (કાઠિયાવાડી, મહેસાણી, ચરોતરી બોલીના શબ્દો)
- અંગ્રેજીના ગુજરાતીમાં પ્રચલિત શબ્દો (જેવા કે કનેક્શન, કન્શેસન, કોમન; ટૂંકમાં શબ્દકોશમાં ઍન્ટ્રી હોય તેવા શબ્દો)
- નિયમો:
- ચકાસણી થવી જરુરી, બનાવેલ શબ્દ શબ્દકોશમાં હોવો જ જોઈએ. જો કે, અનુવાદ કે સમાનાર્થી કે વિરુદ્ધાર્થી માટે જરુરી નથી.
- ઓછામાં ઓછું કદ ૧૦૦૦ બિટ્સ હોવું જરુરી
- જે પણ શબ્દો બનાવો તેને પોતાના સૅન્ડબોક્ષમાં શ્રેણી મુજબ ગોઠવીને મૂકવા જેની સામે નિર્ણાયક સાચું કે ખોટું મૂકશે. આ સમય દરમિયાન ઉપશીર્ષક ચકાસવા વિનંતી તેવું રાખવું જેથી નિર્ણાયક ચકાસે ત્યારે સંપાદન સંઘર્ષ નિવારી શકાય.
- દરેક શ્રેણીમાંથી એક વિજેતા રહેશે. એક શ્રેણીનો બનેલો વિજેતા બીજી શ્રેણીમાં અમાન્ય રહેશે, જો બીજો કોઈ અવિજેતા ત્યાં યોગદાન આપતો હશે જેથી અન્યોને પ્રોત્સાહન મળ્યું રહે. જો કોઈ શ્રેણીમાં બંને બીજી શ્રેણીના વિજેતા યોગદાન આપતા હોય તો સૌથી વધુ શબ્દો બનાવનાર વિજેતા ગણવો.
- જે શ્રેણીમાં સૌથી વધુ શબ્દો હોય તેના યોગદાનકર્તાઓને અલગથી સહિયારું ઇનામ આપવું.
તો આ પ્રમાણે એક ઍડિટાથોન રાખવી છે. જો ઑફલાઈન એક પ્રોગ્રામ કરીને રાખી શકીએ તો સૌથી શ્રેષ્ઠ રહેશે. હવે આપણે ઇનામની રકમ નક્કી કરી ગ્રાંટ મેળવવાની રહેશે જેમાં કોઈ અનુભવી મને સહાયતા કરે તેવી આશા છે.
સમર્થન
ફેરફાર કરોવિરોધ
ફેરફાર કરોચર્ચા
ફેરફાર કરો- ઘણી વખત શબ્દો વડે બનતા પાનાંની સાઇઝ નાની પણ હોઇ શકે છે, તેથી તે નિયમ દૂર કરી શકાય છે. --KartikMistry (ચર્ચા) ૧૦:૪૬, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- તેના બદલે અર્થ, પ્રકાર, ઉત્પત્તિ, અનુવાદ અને શ્રેણી ફરજિયાત કરીએ તો કેવું?—Harshil169 (ચર્ચા) ૧૨:૦૯, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- પ્રકાર, અર્થ, અનુવાદ અને શ્રેણી - ફરજિયાત. ઉત્પત્તિ, વ્યાકરણ અને અન્ય માહિતી (વિકિપીડિયા લિંક વગેરે) - મરજિયાત. શરૂઆત સરળ રાખીએ :) --KartikMistry (ચર્ચા) ૧૬:૦૦, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- શ્રેણી રાખીશું તો ઉત્પત્તિમાં માત્ર તેની વિગતો જ ઉમેરવાની રહે.—Harshil169 (ચર્ચા) ૦૨:૧૮, ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- પ્રકાર, અર્થ, અનુવાદ અને શ્રેણી - ફરજિયાત. ઉત્પત્તિ, વ્યાકરણ અને અન્ય માહિતી (વિકિપીડિયા લિંક વગેરે) - મરજિયાત. શરૂઆત સરળ રાખીએ :) --KartikMistry (ચર્ચા) ૧૬:૦૦, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- તેના બદલે અર્થ, પ્રકાર, ઉત્પત્તિ, અનુવાદ અને શ્રેણી ફરજિયાત કરીએ તો કેવું?—Harshil169 (ચર્ચા) ૧૨:૦૯, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- નિર્ણાયકો માટે fountain ટુલ પણ વાપરી શકાય છે. --KartikMistry (ચર્ચા) ૧૬:૦૨, ૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન
ફેરફાર કરોઅન્ય વિકિકોશમાંથી અહીં ખૂટતાં ઢાંચાઓ (Templates) અને વિભાગો (Modules) ઝડપથી લાવવા માટે માટે હું આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન મૂકી રહ્યો છું. ગુજરાતી વિકિપીડિયામાં હું આંતરવિકિ આયાતકાર છું એટલે તેની ટેકનિકલ માહિતી મને છે જ. તમારું સમર્થન આપવા વિનંતી છે.
તમારો મત અહીં આપવા વિનંતી છે. --KartikMistry (ચર્ચા) ૧૧:૫૧, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
સમર્થન/Support
- Nizil Shah (ચર્ચા) ૧૧:૫૯, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- Drdeepakbhatt (ચર્ચા) ૧૨:૧૪, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- Gazal world (ચર્ચા) ૧૨:૨૮, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- --VikramVajir (ચર્ચા) ૧૩:૨૬, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન--Harshil169 (ચર્ચા) ૧૩:૩૦, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન--Vijay B. Barot (ચર્ચા) ૧૩:૫૨, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન -- કેપ્ટનવિરાજ (📧) ૧૪:૩૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન--Sushant savla (ચર્ચા) ૦૦:૨૦, ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- સમર્થન--સતિષચંદ્ર (ચર્ચા) ૦૦:૨૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
વિરોધ/Oppose
ટીપ્પણી/Comment
શબ્દ માટે સ્ટાન્ડર્ડ ફોર્મેટ
ફેરફાર કરોઅહીં શબ્દ ઉમેરવા સ્ટાન્ડર્ડ ફોર્મેટ શું છે? જો ના હોય તો કોઈ ફિક્સ ફોર્મેટ નક્કી કરવું જોઈએ. -Nizil Shah (ચર્ચા) ૦૫:૪૩, ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)
- @Vijay B. Barot, KartikMistry, Sushant savla, અને Gazal world:.-Nizil Shah (ચર્ચા) ૦૬:૪૯, ૭ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- @Harshil169, CptViraj, સતિષચંદ્ર, VikramVajir, Drdeepakbhatt, અને Dsvyas:-Nizil Shah (ચર્ચા) ૦૬:૫૧, ૭ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- English Wiktionaryમાં મુજબ છે. આવું કોઈ ચોક્કસ ફોર્મેટ અત્યારથી નક્કી કરી લઈએ તો સૌને કેવી રીતે / ક્રમમાં શબ્દ ઉમેરવો એનો પ્રશ્ન ન રહે. એને સંલગ્ન ઢાંચા લાવી/બનાવી શકાય. આ બધું અત્યારે શરૂઆતી સમયમાં કરી લેવું સારું. ભવિષ્યમાં વિકિડેટા વગેરે જોડે જોડવામાં પણ સરળ રહે. -Nizil Shah (ચર્ચા) ૦૭:૨૧, ૭ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- ભગવદ્ગોમંડળનું ફોર્મેટ મુકું છું. -Nizil Shah (ચર્ચા) ૦૫:૦૮, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- English Wiktionaryમાં મુજબ છે. આવું કોઈ ચોક્કસ ફોર્મેટ અત્યારથી નક્કી કરી લઈએ તો સૌને કેવી રીતે / ક્રમમાં શબ્દ ઉમેરવો એનો પ્રશ્ન ન રહે. એને સંલગ્ન ઢાંચા લાવી/બનાવી શકાય. આ બધું અત્યારે શરૂઆતી સમયમાં કરી લેવું સારું. ભવિષ્યમાં વિકિડેટા વગેરે જોડે જોડવામાં પણ સરળ રહે. -Nizil Shah (ચર્ચા) ૦૭:૨૧, ૭ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- @Harshil169, CptViraj, સતિષચંદ્ર, VikramVajir, Drdeepakbhatt, અને Dsvyas:-Nizil Shah (ચર્ચા) ૦૬:૫૧, ૭ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
ભગવદ્ગોમંડળ
ફેરફાર કરોભગવદ્ગોમંડળમાં નીચે મુજબનું ફોર્મેટ છે:
- શબ્દ
- 1. અર્થ - 1
- 2. અર્થ - 2
- વ્યુત્પત્તિ -- [વ્યુત્પત્તિ ભાષા]: જોડાક્ષર/એક શબ્દ [વ્યુત્પત્તિ શબ્દ 1 (અર્થ) + વ્યુત્પત્તિ શબ્દ 2 (અર્થ) +..]
- વ્યાકરણ (નામ/લિંગ વગેરે)
- વિષય (ગણિત/સંગીત વગેરે)
- અર્થ
- તે અર્થના સમાનાર્થી
- વધુ માહિતી
- વધુ માહિતી સંલગ્ન વાક્યો
- તે સંલગ્ન વાક્યોના અર્થ
- વધુ માહિતી સંલગ્ન વાક્યો
- ઉદાહરણ વાક્યપ્રયોગ
- ઉદાહરણ વાક્યપ્રયોગનો સંદર્ભ
- કહેવતો અથવા રૂઢિપ્રયોગો
- કહેવતો અથવા રૂઢિપ્રયોગોના અર્થો
- કહેવતો અથવા રૂઢિપ્રયોગોના અર્થોની સમજણ
- કહેવતો અથવા રૂઢિપ્રયોગોના અર્થો
- 3. અર્થ - 3
- 4. ... વધુ અર્થો
ચર્ચા
ફેરફાર કરોભગવદ્ગોમંડળ ફોર્મેટ અંગે આપનો મત જણાવશો. આ ફોર્મેટ જો કે મારા માટે સંપૂર્ણ નથી. એમાં હજુ ઘણો ઉમેરાનો અવકાશ છે. પુસ્તકની મર્યાદા આપણા ડિજિટલ વિકિકોશને નથી. જેમકે ઉચ્ચાર, IPA, transliteration (લિપ્યાંતરણ), ચિત્રો/ફોટા/વિડીયો/GIF, શબ્દના સ્વરૂપો (જેમકે પહેલો પુરુષ બહુવચન). -Nizil Shah (ચર્ચા) ૦૫:૧૨, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- IPA, સંબંધિત પ્રોજેક્ટની કડી (વિકિપીડિયા, વિકિસ્ત્રોત વગેરે..) પણ ઉમેરી શકાય છે. --KartikMistry (ચર્ચા) ૦૫:૪૪, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- @Nizil Shah અને KartikMistry:, અહીં આપણે એકડે એકથી શરૂ કરીએ છીએ ત્યારે પ્રારુપ વિશાળ પરિપેક્ષમાં વિચારવું જોઇએ. સુશાંતભાઈ આ વિશે ઉપર થોડી વાત મૂકી ચૂક્યા છે. હું તકનિકી પાસાઓથી અજાણ છું અલબત્ત ઉચ્ચાર, IPA,સંબંધિત પ્રોજેક્ટની કડી, transliteration (લિપ્યાંતરણ), ચિત્રો/ફોટા/વિડીયો/GIF, શબ્દના સ્વરૂપો હોવા જોઇએ એ મતને સમર્થન આપું છું.@Gazal world અને Sushant savla: આપના અભિપ્રાય ખૂબ જરૂરી છે. હું શબ્દોમાં સંદર્ભ ઉમેરું છું તે પણ કદાચ જરૂરી નથી. સુશાંતભાઇએ આપેલ અંગ્રેજી ઉદાહરણ માં Entry, Discussion અને Citation એમ ત્રણ ખાના છે. બાકી આ બાબતે કંઇ વિશેષ અભિપ્રાય આપવા અસમર્થ છું.--Vijay B. Barot (ચર્ચા) ૧૭:૧૫, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- આ માત્ર ફોરમેટ જ છે, અને બધું જ વૈકલ્પિક છે. જો શબ્દમાં હોય તો, ઉમેરવું. આપણે હંમેશા અંગ્રેજી પ્રોજેક્ટ પ્રમાણે જ જવું એ જરૂરી નથી. મારા મતે સરળ ફોરમેટ જ રાખવું અને બાકી બધું વૈકલ્પિક રાખવું જ વધુ સારું રહેશે. --KartikMistry (ચર્ચા) ૨૩:૨૫, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- હા મારો કહેવાનો મતલબ આ સંબંધે જ છે કે જે શબ્દમાં જે જરૂરી હોય તે જ ઉમેરવું. સંપૂર્ણ વૈકલ્પિક. અનંત કહે છે તેમ "કોમન સેન્સ વાપરવી" એ પ્રમાણે. પરંતુ કેટલાક શબ્દોના અર્થ વિશેષણ— ક્રિયાપદ તરીકે અલગ અલગ હોય, સ્ત્રી. કે પું. બન્ને રૂપે પ્રયોજાતા હોય, ઘણા બધા રૂઢિપ્રયોગો ધરાવતા હોય આ પ્રકારના પાનાઓમાં કેમ કરવું તે સમજાતું નથી. ઉચ્ચાર/ચિત્ર પૂર્ણ રીતે વૈકલ્પિક પરંતુ સૂર્ય શબ્દમાં વપરાયું છે તેવું ચિત્ર જરૂર હોય ત્યાં વાપરવાનો વિકલ્પ હોય તો ગમશે. અને બધું જ પડતું મૂકવું હોય તો પછી ભગવદ્ગોમંડળને જ આધાર માની આગળ વધી શકાય. નવું ફોર્મેટ ઝડપથી તૈયાર થાય તો હાલના શબ્દોને તેમાં એ મુજબ ઢાળી શકાય. એથી વિશેષ આપ સર્વે યોગ્ય સમજો તે.--Vijay B. Barot (ચર્ચા) ૦૫:૦૬, ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- આ ફોર્મેટ તો સારું લાગે છે. ઢાંચા બદ્દલ સહમતી. તેને આગળ સુધારીએ. જેટલી માહિતી હોય તેટલી જ ઉમેરેવી એ બાબતે સહમત. પણ તે શબ્દોના હેડિંગ કેવી રીતે મુકવા. અર્થ ૧ , અર્થ ૨ એવી રીતે? કે કેમ? ઉપર જણાવેલા ઢાંચાને સુધારી, તે પ્રમાણે એક ઉદાહણ બનાવીએ તો વધુ ચેલેજીસ જાણી શકીશું. --Sushant savla (ચર્ચા) ૦૮:૨૪, ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- @KartikMistry, Sushant savla, અને Vijay B. Barot: આપણે એક ઢાંચો બનાવીએ એમાં આ તમામ વિકલ્પ તરીકે હોય અને એમાંથી જેટલાની વેલ્યુ પુરીએ એટલું ડિસ્પ્લે થાય એવું કૈક કરી શકાય. ભવિષ્યમાં વિકિડેટા સાથે એને જોડવામાં પણ એ રસ્તો સરળ રહે. આવા ઢાંચામાં બીજા ઉપઢાંચા ઉમેરી શકાય એવું હોય તો સારું. સૌપ્રથમ આપણે કયા કયા ફિલ્ડ જોઈએ છે એ નક્કી કરીએ. -Nizil Shah (ચર્ચા) ૧૬:૪૬, ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- આ ફોર્મેટ તો સારું લાગે છે. ઢાંચા બદ્દલ સહમતી. તેને આગળ સુધારીએ. જેટલી માહિતી હોય તેટલી જ ઉમેરેવી એ બાબતે સહમત. પણ તે શબ્દોના હેડિંગ કેવી રીતે મુકવા. અર્થ ૧ , અર્થ ૨ એવી રીતે? કે કેમ? ઉપર જણાવેલા ઢાંચાને સુધારી, તે પ્રમાણે એક ઉદાહણ બનાવીએ તો વધુ ચેલેજીસ જાણી શકીશું. --Sushant savla (ચર્ચા) ૦૮:૨૪, ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- હા મારો કહેવાનો મતલબ આ સંબંધે જ છે કે જે શબ્દમાં જે જરૂરી હોય તે જ ઉમેરવું. સંપૂર્ણ વૈકલ્પિક. અનંત કહે છે તેમ "કોમન સેન્સ વાપરવી" એ પ્રમાણે. પરંતુ કેટલાક શબ્દોના અર્થ વિશેષણ— ક્રિયાપદ તરીકે અલગ અલગ હોય, સ્ત્રી. કે પું. બન્ને રૂપે પ્રયોજાતા હોય, ઘણા બધા રૂઢિપ્રયોગો ધરાવતા હોય આ પ્રકારના પાનાઓમાં કેમ કરવું તે સમજાતું નથી. ઉચ્ચાર/ચિત્ર પૂર્ણ રીતે વૈકલ્પિક પરંતુ સૂર્ય શબ્દમાં વપરાયું છે તેવું ચિત્ર જરૂર હોય ત્યાં વાપરવાનો વિકલ્પ હોય તો ગમશે. અને બધું જ પડતું મૂકવું હોય તો પછી ભગવદ્ગોમંડળને જ આધાર માની આગળ વધી શકાય. નવું ફોર્મેટ ઝડપથી તૈયાર થાય તો હાલના શબ્દોને તેમાં એ મુજબ ઢાળી શકાય. એથી વિશેષ આપ સર્વે યોગ્ય સમજો તે.--Vijay B. Barot (ચર્ચા) ૦૫:૦૬, ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- આ માત્ર ફોરમેટ જ છે, અને બધું જ વૈકલ્પિક છે. જો શબ્દમાં હોય તો, ઉમેરવું. આપણે હંમેશા અંગ્રેજી પ્રોજેક્ટ પ્રમાણે જ જવું એ જરૂરી નથી. મારા મતે સરળ ફોરમેટ જ રાખવું અને બાકી બધું વૈકલ્પિક રાખવું જ વધુ સારું રહેશે. --KartikMistry (ચર્ચા) ૨૩:૨૫, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- @Nizil Shah અને KartikMistry:, અહીં આપણે એકડે એકથી શરૂ કરીએ છીએ ત્યારે પ્રારુપ વિશાળ પરિપેક્ષમાં વિચારવું જોઇએ. સુશાંતભાઈ આ વિશે ઉપર થોડી વાત મૂકી ચૂક્યા છે. હું તકનિકી પાસાઓથી અજાણ છું અલબત્ત ઉચ્ચાર, IPA,સંબંધિત પ્રોજેક્ટની કડી, transliteration (લિપ્યાંતરણ), ચિત્રો/ફોટા/વિડીયો/GIF, શબ્દના સ્વરૂપો હોવા જોઇએ એ મતને સમર્થન આપું છું.@Gazal world અને Sushant savla: આપના અભિપ્રાય ખૂબ જરૂરી છે. હું શબ્દોમાં સંદર્ભ ઉમેરું છું તે પણ કદાચ જરૂરી નથી. સુશાંતભાઇએ આપેલ અંગ્રેજી ઉદાહરણ માં Entry, Discussion અને Citation એમ ત્રણ ખાના છે. બાકી આ બાબતે કંઇ વિશેષ અભિપ્રાય આપવા અસમર્થ છું.--Vijay B. Barot (ચર્ચા) ૧૭:૧૫, ૯ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
┌─────────────────────────────────┘
આપણે એક પ્રયોગાત્મક ઢાંચો બનાવીએ, મહાવરા માટે વાપરીએ તો તેમાં ફેરફાર કરવાની ખબર પડે. @Nizil Shah: આપને આ બાબતે પહેલ કરવા વિનંતિ. --Sushant savla (ચર્ચા) ૧૭:૧૧, ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- આપેલ માળખા અનુસાર એક પાનું રચ્યું છે. જોઈ ને સુઝાવ આપી, આગળ વધારશો. --Sushant savla (ચર્ચા) ૧૭:૧૦, ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- સરસ. (૧). અર્થનો ક્રમ ઘાટો કરી શકાય જેથી રૂઢિપ્રયોગોના ક્રમથી અલગ તારવી શકાય. (૨). નવા વિભાગમાં (અહીં ઉદાહરણ તરીકે વિશેષણ) ક્રમ નવેસરથી આપવા કે પછી અગાઉના ક્રમ ચાલુ રાખવા તે નક્કી કરવું. (૩). નામ (સ્ત્રીલિંગ); નામ (પુંલિંગ) એમ અલગ વિભાગ પાડવાના રહેશે ? (૪). વ્યુત્પતિમાં [સં.]; [ફા.]; [અં.] એવા ટૂંકાક્ષરો વાપરીને એના માટે કોઈ ઢાંચો વાપરીએ તો ? જેમ કે અંગ્રેજીમાં પું. માટે ઢાંચો:gu-noun આ પ્રકારનો ઢાંચો છે. (૫). અર્થ ૮ માં Read More ?? (૬). અર્થ ક્રમ અને • બન્ને વાપરવા ? જો ક્રમ ઘાટો કરીએ તો • નો ઉપયોગ ટાળી શકાય.--Vijay B. Barot (ચર્ચા) ૧૭:૪૯, ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)
- @Sushant savla: ઉદાહરણ માટે કયું પાનું છે તે જણાવશો. પ્રયોગાત્મક ઢાંચો બનાવવા માટે વિચારણા કરવા પાછળ એ હેતુ છે કે ભવિષ્યમાં વિકિડેટા જેવા સ્ત્રોતનો ઉપયોગ સરળ રહે અને એનો પૂરો લાભ લઇ શકાય. આ ઉપરાંત ઢાંચો હોવાથી ફોર્મટિંગ અને દેખાવમાં સાતત્ય રહે. એક જ ઢાંચાના પેટાઢાંચા પણ હોય જેમકે નામ માટે અને વિશેષણ માટે પેટાઢાંચા હોય જે મુખ્ય ઢાંચા પર આધારિત હોય. આમ એક સમાન સાતત્ય રહે અને માહિતીને જોડવી અને ગોઠવવી સરળ પડે. સમજો કે વિકિપીડિયાના માહિતીચોકઠાં સમાન કામ આપે.-Nizil Shah (ચર્ચા) ૧૦:૦૦, ૧૮ એપ્રિલ ૨૦૨૦ (UTC)
- @Nizil Shah: મારા છેલ્લા ઉમેરેલા શબ્દો જોઑ લેજો એ તમારા દર્શાવેલા ફોર્મેટ પ્રમાણે બનાવેલા છે. --Sushant savla (ચર્ચા) ૧૩:૪૫, ૧૮ એપ્રિલ ૨૦૨૦ (UTC)