વિશેષણ

  • ઘડાયા વગરનું. (૨) ઘાટ આકાર વિનાનું. (૩) (લા.) શિક્ષણ નહિ પામેલું, અશિક્ષિત. (૪) ધડા વિનાનું, અવ્યવસ્થિત મનનું
  • શિક્ષણ નહિ પામેલું; કેળવાયા વગરનું; જંગલી; બિનઅનુભવી.
  • ઘડાયા-કેળવાયા વિનાનું
  • કામની આવડત વગરનું; અણકસબી.
  • ઘાટ વિનાનું; બેડોળ

સંધિવિચ્છેદ

ફેરફાર કરો

અણ (નહિ) + ઘડવું (ઘાટ આપવો) = અણઘડ (ઘડાયા વગરનું)

અન્ય ભાષાઓમાં અર્થ

ફેરફાર કરો

અંગ્રેજી: Untrained; Raw, Inexperienced; Uncouth, Rough