માગ
માગનો અલગ અલગ અર્થ સંદર્ભમાં અલગ અર્થ થાય છે.
પ્રકાર
ફેરફાર કરોનામ (પુંo)
અર્થ
ફેરફાર કરો[सं. मार्ग; प्रा. मग्ग] રસ્તો (૨) જગા; આસન (૩) અંતર; મોકળાશ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રીo)
અર્થ
ફેરફાર કરો['માગવું' ઉપરથી] માંગ; માગણી; ખપત (૨) ઉઘરાણી
પ્રકાર
ફેરફાર કરોનામ (પુંo)
અર્થ
ફેરફાર કરો[સરo म; प्रा. माथंग (सं. मातंग) ચાંડાળ, ડોમ] મધ્ય પ્રાંતની એક હરિજન જાતિનો માણસ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રીo)
અર્થ
ફેરફાર કરો[हिं.] સેંથી; પાંથી
પ્રકાર
ફેરફાર કરોનામ (વિo)
અર્થ
ફેરફાર કરોવિo આઠ (વેપારી સંકેત) [સરo म. मांजी] (૨) (ગ.) સ્ત્રીo [हिं.; જુઓ માગવું] માગ; માગણી (૩) [प्रा. मग्ग (सं. मार्ग)?] સેંથો (૪) ચોટલાની લમણા તરફની લટો; લમણા આગળ પાડેલાં પટિયાં