આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન

ફેરફાર કરો

સમાજ મુખપૃષ્ઠ પર આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન જોવા વિનંતી છે. --KartikMistry (ચર્ચા) ૧૨:૨૦, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)

કામ થઈ ગયું છે.--સ્નેહરશ્મિ (ચર્ચા) ૧૩:૫૪, ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ (UTC)

સામાન્ય રીતે આપણે સંદર્ભ ઉમેરતા હોઈએ છીએ, તેથી આગ્રહ છે કે આપ પણ સંદર્ભ ઉમેરવાનો આગ્રહ રાખશો. દા.ત. ખૂબ.--Brihaspati (ચર્ચા) ૧૧:૦૯, ૮ માર્ચ ૨૦૨૦ (UTC)

આ શબ્દ સભ્ય:Gujaratilexicon વડે વર્ષો પહેલાં ઉમેરાયેલો છે, જેથી વિજયભાઇને આ વિશે "પિંગ" કરવાની જરૂર નથી. --KartikMistry (ચર્ચા) ૧૪:૨૩, ૮ માર્ચ ૨૦૨૦ (UTC)
ઓહ, હું ખોટું સમજ્યો. માફ કરશો!! --KartikMistry (ચર્ચા) ૧૫:૦૧, ૮ માર્ચ ૨૦૨૦ (UTC)
આભાર મિત્રો. હું શરૂઆતથી જ સંદર્ભ ઉમેરતો રહ્યો છું. વચ્ચે પખવાડિયું ગેરહાજર રહ્યો તેથી સુશાંતભાઈના તાજા યોગદાનોને આધારે મારા છેલ્લા યોગદાન વખતે સંદર્ભ ઉમેરેલ ન હતા. આપના ધ્યાન દોર્યા પછી મેં મારા ઉમેરેલા શબ્દોમાં સંદર્ભ ઉમેરી દીધા છે. જોકે, હજુ પણ આપણા સૌના યોગદાનોમાં એકસૂત્રતા જોવા મળતી નથી તેથી યોગદાન વખતે અસમંજસની સ્થિતિ રહે છે. --સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૪:૧૭, ૧૦ માર્ચ ૨૦૨૦ (UTC)