સૂર્ય
ગુજરાતી
ફેરફાર કરોશબ્દોત્પત્તિ
ફેરફાર કરોસંસ્કૃતનો તત્સમ શબ્દ.
સંજ્ઞા
ફેરફાર કરો- પૃથ્વીને પ્રકાશ ગરમી ઇo આપતો આકાશીય ગોળો; સૂરજ
- હિંદુ દંતકથાઓમાં રહેલ એક દેવ
- ભારતીય માન્યતાઓમાં એક ગ્રહ
- વિજ્ઞાનમાં એક તારો કે જે સૌરમંડલમાં કેન્દ્ર સ્થાને છે
સમાનાર્થી
ફેરફાર કરોભાસ્કર, ખગ, સૂરજ, હિરણ્યગર્ભ, આદિત્ય
અનુવાદ
ફેરફાર કરો- અંગ્રેજી - Sun
- હિંદી - सूर्य