મુખપૃષ્ઠ


વિકિકોશ-મુક્ત શબ્દકોશ, પર તમારું સ્વાગત છે!

વિકિકોશ એ ગુજરાતી ભાષાનો મુક્ત શબ્દકોશ (Free Gujarati Dictionary) છે, જેને કોઈ પણ સંપાદિત કરી શકે છે. વિકિકોશ એ વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે મુક્ત જ્ઞાન માટે સમર્પિત છે. અત્યાર સુધી વિકિકોશમાં ૬૬૫ શબ્દોના અર્થ લખાયા છે. વિકિકોશ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તમે પણ અહીં ન હોય તેવા શબ્દોના અર્થ લખીને વિકિકોશના કાર્યમાં મદદરૂપ થઈ શકો છો. જો આપ મદદરુપ થવા ઇચ્છતા હોવ અને આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ સમુદાય મુખપૃષ્ઠ પર પૂછી શકો છો અને કોઈ સદસ્ય આપની મદદ કરશે.

 

આજનો શબ્દ
ઓક્ટોબર ૧૭
અંબાર પું.
  • ૧. કોઠાર; ભંડાર. ૨. ઝળહળાટ. ૩. ઢગલો; સમૂહ; રાશિ; ઢગ.

મદદ

સમુદાય મુખપૃષ્ઠ

વિકિકોશ અંગેની ચર્ચા માટેનું સમુદાય પૃષ્ઠ.

શબ્દ બંધારણ

વિકિકોશમાં નવો શબ્દ ઉમેરવા માટે અનુસરવાનું બંધારણ.

વિકિકોશ માટેના સંદર્ભો

વિકિકોશમાં નવા શબ્દો ઉમેરવા માટે ઉપયોગી સંદર્ભોની યાદી.

વિકિકોશમાં વપરાયેલી સંજ્ઞાઓ

વિકિકોશના શબ્દોમાં વપરાયેલી સંજ્ઞાઓ.

શબ્દ અનુક્રમણિકા

વિકિકોશની શબ્દ અનુક્રમણિકા.

ખૂટતાં શબ્દો

વિકિકોશમાં ખૂટતાં શબ્દોની યાદી.
ગુજરાતી લિપીમાં કેવી રીતે લખવું?જાણીતા પ્રશ્નોદાન

વિકિકોશનું સંચાલન વિકિમીડિયા ફાઉન્ડેશન કરે છે, જે બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે પ્રવૃત્ત એવા બીજા વિવિધ મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે:

વિકિમીડિયાની અન્ય સહપરિયોજનાઓ

ભાષા