વિકિકોશ:શબ્દબંધારણ
વિકિકોશમાં નવો શબ્દ ઉમેરતી વખતે નીચેનું બંધારણ/format અનુસરવું:
---- બંધારણ શરૂ ---
શબ્દ
ફેરફાર કરો- ૧. (લિંગ) અર્થ.
- ૨. (લિંગ) અર્થ ૨.
- ૩. (લિંગ) અર્થ ૩.
... ... ...
નોંધ: લિંગ માટે, {{લિંગ|સ્ત્રી}}, {{લિંગ|પુ}} કે {{લિંગ|ન}} ઢાંચો વાપરી શકાય છે.
જો શબ્દની વ્યુત્પત્તિ આપેલી હોય તો તેને આ પ્રમાણે દર્શાવવી:
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- {{વ્યુત્પત્તિ |ભાષાકોડ (ISO language code દા.ત. en, sa, pt, fa, mr)}} {{શબ્દ|વ્યુત્પત્તિશબ્દ|ભાષા=ભાષાકોડ}}
ઉદાહરણ આ પ્રમાણે દર્શાવવું:
ઉદાહરણ
ફેરફાર કરો- ઉદાહરણ (અહીં ઉદાહરણ, અવતરણ વગેરે મૂકી શકાય છે.)
સંદર્ભ
ફેરફાર કરો- સંદર્ભ ૧.
- સંદર્ભ ૨.
...
---- બંધારણ પૂર્ણ ---
આ પણ જુઓ
ફેરફાર કરો- {{વ્યુત્પત્તિ}}
- {{શબ્દ}}
- વ્યુત્પત્તિ માટે: સભ્ય:Nizil Shah/sandbox પર વધુ માહિતી.
- વિકિકોશ માટેના સંદર્ભો
- વિકિકોશમાં વપરાયેલી સંજ્ઞાઓ