વિકિકોશ:સંદર્ભો
આ પાનું વિવિધ ગુજરાતી શબ્દકોશોના સંદર્ભોની યાદી ધરાવે છે, જે વિકિકોશમાં શબ્દો ઉમેરવા વાપરી શકાશે.
પબ્લિક ડોમેઇન
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page xxx (page=પાનાં ક્રમાંક ઉમેરવો)
- {{સાર્થકોશ}} ઢાંચાનો પણ ઉપયોગ કરી શકાય છે.
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૨], page xxx (page=પાનાં ક્રમાંક ઉમેરવો)
- {{ભગવદ્ગોમંડલ}} ઢાંચાનો પણ ઉપયોગ કરી શકાય છે.
અન્ય
ફેરફાર કરો- શબ્દકોશ સલાહકાર સમિતિ (૧૯૯૫) વ્યાવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ[૩], ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, page xxx (page=પાનાં ક્રમાંક ઉમેરવો)
- પારિભાષિક કોષ - વિશ્વનાથ મગનલાલ ભટ્ટ દ્વારા તૈયાર કરેલ.
- An Etymological Gujarati Dictionary (ગુજરાતી-અંગ્રેજી ડિક્શનરી) - M. B. Belsare
- રૂઢિપ્રયોગ કોશ - ભોગીલાલ ભિખાભાઈ ગાંધી
- ગુજરાતી ઑક્સફોર્ડ ડિક્શનરી