આજનો શબ્દ
ઓક્ટોબર ૫
મહામારી સ્ત્રી.
  • ૧. એ નામની દેવી; દુર્ગા; મહાકાલી. ૨. ઘણાં મરણ થાય તેવો ભયંકર જીવલેણ રોગ. જેમ કે, કોગળિયું, મરકી. ૩. દુષ્કાળ.