વિકિકોશ:આજનો શબ્દ એ રોજનો એક શબ્દ બતાવે છે, જે મહત્વનો, દુર્લભ અથવા રોજિંદા જીવનમાં અપ્રચલિત છે. આ શબ્દને વિકિકોશના મુખપૃષ્ઠ પર દર્શાવવામાં આવે છે.

નવો શબ્દનું સૂચન ફેરફાર કરો

જો તમે કોઈ શબ્દને મુખપૃષ્ઠ પર લાવવા માંગો છો તો તેના માટે તેનું સૂચન અહીં કરી શકો છો.

 

આજનો શબ્દ
માર્ચ ૨૮
ઉલ્કા નામ (સ્ત્રી.)
  • ૧. રેખાના આકારે પડતો તેજનો ઢગલો; આકાશનો અગ્નિ. ૨. ખરતો તારો.