આજનો શબ્દ
ફેબ્રુઆરી ૧૬
વંડી નામ ‍(સ્ત્રી.)
  • માટીનો નાનો કોટ કે દીવાલ; કંપાઉંડની આજુબાજુની દીવાલ; વાડાની ભીંત; વાડ; ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત; ઊંચી પાળ; વાડા કે કમ્પાઉન્ડની બેઠા ઘાટની ભીંત.