પ્રિય JAYANTIPATEL, ગુજરાતી વિક્શનરીમુક્ત વિશ્વશબ્દકોષમાં જોડાવવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકશનરી એક ખરેખર મુક્ત શબ્દકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • થોડો મહાવરો કરવાથી આ શબ્દકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય ઉપરની પહેલી લીટીમાં તમારા નામની ઉપર ક્લિક કરવાથી મળતા પાનાં પર આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પુછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકશાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતિ.
  • ક્યાંય પણ અટવાઓ કે મુંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો વિક્શનરી:સમાજ_મુખપૃષ્ઠ પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા] ચાલુ કરી શકો છો.
  • અહિંયાં પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

--સતિષચંદ્રચર્ચા/યોગદાન