સંચર
- ૧. (પું) માણસની હાર વચ્ચે જવાનો માર્ગ કે રસ્તો.
- ઉપયોગ: વર્ત્મ અધ્યા સરણિ પંથ સંચર પાદવિહાર; મગ જોતા બેઠા હશે આતુર નંદકુમાર. – પિંગળલઘુકોષ
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
- મેડી ઉપરના માઢની બેવડી ભીંતોના પોલાણમાં સોંસરવા સંચર હતા.
- ઉદાહરણ
- ઉપયોગ: વર્ત્મ અધ્યા સરણિ પંથ સંચર પાદવિહાર; મગ જોતા બેઠા હશે આતુર નંદકુમાર. – પિંગળલઘુકોષ
- ૨ સંચાર; વિકાસ.
- વ્યુત્પત્તિ : સંસ્કૃત
- ૩. (પું) હાલચાલનો આવાજ; પગરવ; ધીમો અવાજ.
- ૪. (વિ) ચર; ચરતું; ફરતું (અચરથી ઊલટું)