આજનો શબ્દ
ઓક્ટોબર ૬
વહીવંચો પું.
  • અન્નદાતાનું પેઢીનામું રાખનાર ભાટ; રજપૂત, ગરાસિયા અને જમીનદારોની વંશાવળી રાખનાર અને તેમના પૂર્વજોનાં પરાક્રમોની નોંધો વાંચી આજીવિકા ઉપજાવી લેનાર ચારણ; વહી વાંચવાવાળો બારોટ.