આજનો શબ્દ
ઓક્ટોબર ૨૨
પાસવાન પું.
  • ૧. ચોકીદાર; રક્ષક; પહેરગીર. ૨. પાસે રહેનાર નોકર; હજૂરિયો. ૩. સોબતી; સાથી.