આજનો શબ્દ
જુલાઇ ૧૪
દમલેલ વિ.
  • ૧. દમના રોગવાળું; દમના દરદથી પીડાતું; દમિયલ. ૨. નિર્માલ્ય; અશક્ત; કમજોર.