આજનો શબ્દ
મે ૧૬
પરિત્રાણ -
  • ૧. (પું.) શરીરના વાળ, ૨. (ન.) આત્મરક્ષણ; પોતાની રક્ષા; રક્ષણ, ૩. [સં. પરિ (ચોતરફ) + ત્રાણ (રક્ષણ)] (ન.) શરીરના રક્ષણ માટેનું બખ્તર.