આજનો શબ્દ
ફેબ્રુઆરી ૨૧
નરથર નામ ‍(પું.)
  • (શિલ્પ) સિંહાસનના ૮૬ પૈકીના સાત ભાગોનો બનેલો એક ભાગ. તેમાં મનુષ્ય પ્રાણીની આકૃતિઓ કોતરવામાં આવે છે.