મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
વષ્ટિ
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
સ્ત્રી.
પંચાત.
મનાવવાની કોશિષ.
વિષ્ટિ
; સુલેહની ચર્ચા; સમાધાનીનો પ્રયત્ન; સમધાનીની વાટાઘાટ.
ઉદાહરણ
૧૯૩૩
,
ઝવેરચંદ મેઘાણી
,
સમરાંગણ
, page
૧૧૬
:
“આપણને એમ કહેવરાવીને પાછા પાડ્યા કે અમારે ને બાદશાહના સૂબાને
વષ્ટિ
ચાલે છે, માટે પાછા જાવ.”