લપ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો[सं. लिप् ઉપરથી ] પીડા; ઉપાધિ; લફરું (૨) અo [રવo] જલદી ચટ (લપ દઈને)
પ્રકાર
ફેરફાર કરોનામ (નo)
અર્થ
ફેરફાર કરોલાંપડું; સૂકું કે ચીમળાયેલું નાનું ઘાસ
નામ (સ્ત્રી.)
[सं. लिप् ઉપરથી ] પીડા; ઉપાધિ; લફરું (૨) અo [રવo] જલદી ચટ (લપ દઈને)
નામ (નo)
લાંપડું; સૂકું કે ચીમળાયેલું નાનું ઘાસ