મોઘમ
- વિશેષણ
- અમૂલ્ય; અપૂર્વ; મોંઘું.
- ફલાણું કે ચોક્કસ એમ નામ પાડીને નહિ પણ સાધારણ રીતે હોય એવું; વિગતવાર નહિ પણ ટૂંકામાં કે સંકેતમાં હોય એવું; અનિશ્ચિત; અસ્પષ્ટ; ચોક્કસ નહિ એવું; અદબદ; અનિર્ણિત; મભમ; નામ જણાયા વગરનું.
- અવ્યય
- નામઠામ લીધા વગર; બાંધે ભરમે; અમુક.
- રૂઢિપ્રયોગ
- મોઘમ રાખવું – અસ્પષ્ટ રાખવું.
સંદર્ભ
ફેરફાર કરો- મોઘમ ભગવદ્ગોમંડલ પર.