મૃણાલવતી
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો(ગુજરાતી સાહિત્ય) કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા 'પૃથિવિવલ્લભ'માં પ્રણયસંદર્ભે મુંજની સામે મુકાયેલું તૈલપની સત્તાધીશ બહેનનું કઠોર પાત્ર. આ પાત્ર અંતે મુંજને પ્રેમવશ થાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). "મૃણાલવતી". In ટોપીવાળા, ચંદ્રકાન્ત. ગુજરાતી સાહિત્યકોશ : અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૪૯૨. OCLC 26636333