નામ (પુ.)

સાહિત્યમાં

ફેરફાર કરો
  • કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'પૃથિવિવલ્લભ'નો નાયક, ધારાનગરીનો રસિક અને વીર રાજવી; તે તૈલપ દ્વારા કેદ થાય છે, તૈલપની કઠોર બહેન મૃણાલવતીના પ્રેમને જીતે છે, અને અંતે હાથીના પગ તળે કચડાઈને મૃત્યુ પામે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  • ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). "ઇલિયડ". In ટોપીવાળા, ચંદ્રકાન્ત. ગુજરાતી સાહિત્યકોશ : અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૪૯૨. OCLC 26636333