• નપુંસકલિંગ (બ.વ.)
    • ધોળ અને મંગળ; લગ્ન વખતના ગીતો.
    • ઉદાહરણ
      1935, ઝવેરચંદ મેઘાણી, પલકારા, page ૩૧:
      “સ્ત્રીઓનાં વૃંદ ધોળમંગળ ગાતાં ગાતાં ધર્માલય તરફ ચાલ્યાં જતાં હતાં.”
      “strīonā̃ vṛṃd dhoḷmaṅgaḷ gātā̃ gātā̃ dharmālya taraph cālyā̃ jatā̃ hatā̃.”
      (please add an English translation of this quotation)

સંદર્ભ ફેરફાર કરો

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4760