થાણું
પ્રકાર
ફેરફાર કરોનામ (નo)
અર્થ
ફેરફાર કરો[सं. स्थान; प्रा. थाण] સ્થાન; મથક; પડાવ; કેન્દ્ર (૨) [दे. थाणय]= ચોકી થાણું] પોલીસચોકી; દેવડી (૩) [प्रा. थाणय (स्थानक) કયારો] ખામણું (વાવવા માટે)
નામ (નo)
[सं. स्थान; प्रा. थाण] સ્થાન; મથક; પડાવ; કેન્દ્ર (૨) [दे. थाणय]= ચોકી થાણું] પોલીસચોકી; દેવડી (૩) [प्रा. थाणय (स्थानक) કયારો] ખામણું (વાવવા માટે)