• સ્ત્રી.
    • ઉંબરો.
    • ચોકી; ચબૂતરો; ચાવડી.
    • ડેલી; દરવાજો.
    • દિલ્હી.
    • દેવડા રાજપૂતની કન્યા.
    • દ્વાર;
    • નાનું દેવળ; દેરી.
    • રાણકદેવી.
    • રાજમહેલ, દરબાર અથવા મોટા માણસના ઘર આગળ હજૂરિયા કે સિપાઈઓને બેસવાનો ચોરો; પહેરગીરોની અડાળી; દરવાજો; બારણા આગળનો ઊંચો ઓટલો; દ્વારપાળોને બેસવાની જગા.
    • સાધુ, સંન્યાસી કે સતીને જ્યાં દાટ્યા કે બાળ્યા હોય ત્યાં કરેલું નાના દેરા જેવું ચણતર; સમાત; સમાધિસ્થાન.