ઠઠમઠ
- સ્ત્રી.
- ઠીકઠાક કરી મઠેરી આપવું તે; કોઈ કાર્ય કરનારને તેને જોઈતી સામગ્રી જેમ જોઈએ તેમ તૈયાર આપ્યા કરવી વગેરે સંબધી કામ; ખટપટ; ઠીકઠાક કરવાની તજવીજ.
- મહેમાનગીરી; આગતાસ્વાગતા; બરદાશ; સરભરા.
- વહીવટ; કારભાર.
- સેવા; સારવાર; ચાકરી.
સંદર્ભ
ફેરફાર કરો- ઠઠમઠ ભગવદ્ગોમંડલ પર.