• સ્ત્રી.
    • બારીક તપાસ – શોધ
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૩:
        “આમ નફાતોટાના અમારા હિસાબને અમલદારો જરાય અડી શક્યા નથી એમ અમારું માનવું છે, અને એ ન અડી શક્યા એટલે જ એની વધારે ખણખોદ ન કરવાનો અને ગણોતની ઉપર જ આધાર રાખવાનો સહેલો માર્ગ એમણે સ્વીકાર્યો..! ”
    • કોઈના દોષ શોધ્યા – કાઢ્યા કરવા તે; નિંદા કર્યા કરવી તે (લા.)
    • ખણખોજ