• સ્ત્રી.
    • ખણખોદથી કોઈના દોષ કાઢ્યા કરવા તે; નિંદા; બગદોઈ.
    • બારીક તપાસ; શોધ; ખણખોતર.
      • રૂઢિપ્રયોગ
      • ખણખોજ કરવી = (૧) પાછળથી ભૂંડું બોલવું. (૨) ભૂલો શોધવી; નિંદા કરવી.