કૂમચી
- સ્ત્રી.
- કમચી, ચાબુક (કાયદો)
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
- “ગાડી બંગલાના મંડપમાં જઈને ઊભી રહી કે તુરત જ ફરાસ હાજર થઈ કૂમચી વડે વીંઝણો ઢોળવા લાગ્યો.”
- “gāḍī baṅglānā maṇḍapmā̃ jaīne ūbhī rahī ke turat ja pharās hājar thaī kūmcī vaḍe vī̃jhṇo ḍhoḷvā lāgyo.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
ફેરફાર કરો- કૂમચી ભગવદ્ગોમંડલ પર.