મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
કમચી
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
પું.
કોરડો; ચાબુક; સાટ.
સ્ત્રી.
ચાબુકની દોરી.
ડાળી.
પંજા લડાવવામાં હાથનો ઝટકો. તેમાં આંગળીઓ તૂટી જાય છે.
લાકડી વગેરેની પાતળી પટી.
વાંસ, નેતર વગેરેની પાતળી સોટી. તેની ટોપલી બનાવાય છે.