મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
આઉકોથળી
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
સ્ત્રી.
બકરીના આંચળ બહુ મોટા હોય અથવા બચ્ચું ધાવી જતું હોય તો તેના
આઉ
ઉપર કોથળી જેવું કેડ સાથે બાંધવામાં આવતું લૂગડું.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો
[
આઉ
(અડણ) + કોથળી]
સંદર્ભ
ફેરફાર કરો
આઉકોથળી
ભગવદ્ગોમંડલ
પર.