• પું.
    • મોઘલ પાદશાહ અકબરના વખતની પરિસ્થિતિ જણાવતો એ નામનો ફારસી ગ્રંથ. તે અકબરના પ્રધાન અબુલફઝલે ઈ.સ. ૧૫૯૮માં રચ્યો હતો.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

ફારસી [ આઈન (કાયદો) + ઇ (નું) + અકબરી (અકબર સંબંધી)]