નામ (સ્ત્રીલિંગ)

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

[સંસ્કૃત]. અવ ( નીચું ) + નમ્ ( નમવું )

  • નીચે નમી પડવાની ક્રિયા.
  • નાશ; પાયમાલી.
  • પરાવર્તન; પાછું જવું તે.
  • યાચના; માગણી.
  • નીચું નમવું તે; ઝૂકવું તે
  • પડતી; અધમ દશા; અધઃપતન; અધોગતિ.
  • પશ્ચિમ દિશામાં નીચું ઊતરવું તે.
  • પ્રણામ; નમસ્કાર.
  • વિનય; નમ્રતા.
  • હાનિ; ઓછાપણું; ઘટાડો; ન્યૂનતા

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • રિખવ શેઠ રસયોગી હતા પણ તપોભ્રષ્ટ થયેલા – ઉર્ધ્વગમનની ક્ષણે અવનતિની ગર્તામાં ગબડી પડેલ એક કમનસીબ રસાત્મા. વ્યાજનો વારસ