અવનતકોણ
પ્રકાર
ફેરફાર કરોનામ (પુલિંગ)
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત] અવનત ( નમેલું ) + કોણ ( ખૂણો )
અર્થ
ફેરફાર કરો- ( ગણિત ) જોવાનો પદાર્થ જોનારની આંખ કરતાં નીચે હોય ત્યારે પદાર્થને આંખ સાથે જોડનાર લીટી, આંખમાંથી પસાર થતા ક્ષિતિજસમાંતર તલ સાથે કરે છે તે ખૂણો; `ઍન્ગલ ઑવ ડિપ્રેશન`