અદ્વૈત
અર્થ
ફેરફાર કરો- [સં. અ (અભાવ) + દ્વૈત (બેપણું)] – અભેદ; દ્વૈતનો અભાવ; તાદાત્મ્ય; એકપણું
- [સં. અ (નહિ) + દ્વૈત (ભેદજ્ઞાન)] – જીવ અને બ્રહ્મની અથવા જગત અને બ્રહ્મની એકતા; જીવ અને શિવ બંને એક જ છે એમ માનવું તે; જડ-જીવ સર્વ બ્રહ્મથી અભિન્ન છે અથવા જડ-જીવ સર્વ બ્રહ્મરૂપ છે એવું જ્ઞાન
- દ્વૈત પ્રેમી હું હતો, અદ્વૈત પ્રેમી હું થયો
- એ નામનું એક ઉપનિષદ
સંદર્ભો
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ, પૃ. ૧૮૨
- ભગવદ્ગોમંડલ, પૃ. ૧૮૩