તાદાત્મ્ય
પ્રકાર
ફેરફાર કરો- નામ (ન.)
અર્થ
ફેરફાર કરો- [ સંસ્કૃત
તત્ + આત્મ્ય] એકતા; સમાનતા; અભિન્નતા; સમરૂપતા
- એક વસ્તુનું બીજી વસ્તુ સાથે ભળીને એકરૂપ થઈ જવું તે
- ઉદાહરણ – માનવશુશ્રૂષામાં હાડ નિચોવતાં એ રિખવના આત્મા સાથે તાદામ્ય અનુભવી રહી છે. — વ્યાજનો વારસ
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૪૧૩
- તાદાત્મ્ય ભગવદ્ગોમંડલ પર.