અકર્મક ક્રિયાપદ

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

[સંસ્કૃત] આકુલ ( કંટાળેલ )

  • કંટાળવું; કાયર થવું; ત્રાસવું.
  • વ્યાકુળ થવું; મૂંઝાવું; ગભરાવું, અમુઝાવું;
  • ચિડાવું; છંછેડાવું
  • ત્રાસવું
  • મૂંઝાવું

સંબંધિત શબ્દ

ફેરફાર કરો

અકળામણ (નામ)