અકળામણ
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્રીલિંગ)
વ્યુત્પત્તિ
ફેરફાર કરોઅકળાવું + આમણ ( નામ બનાવનાર પ્રત્યય)
અર્થ
ફેરફાર કરો- આલસવિલસ; વ્યાકુળતા; મૂંઝવણ; વીણાચૂંટા.
- કંટાળો; કાયર થવું તે; નિર્વેદ.
- બેચેની; રૂંધામણ; ગભરામણ; મૂંઝવણ.
- અકળાવાની અસર; અમૂઝણ
- ચીડ
- આકુલતા
- વ્યગ્રતા
સંબંધિત શબ્દ
ફેરફાર કરોઅકળાવું (ક્રિયાપદ)