અંગનાપ્રિય
અર્થ
ફેરફાર કરો- [સં. અંગના (સ્ત્રી) + પ્રિય (વહાલું)] – (પું.) અશોક વૃક્ષ; આસોપાલવનું ઝાડ. તે સ્ત્રીઓને પ્રિય હોય છે અને તેનાં ફૂલથી તેઓ પોતાનું શરીર શોભાવે છે.
- (વિ.) સ્ત્રીઓને વહાલું
- (પું.) દક્ષિણ દિશાની સંભાળ રાખનાર હાથી.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૦૩