નામ (સ્ત્રી.)

  • દક્ષિણ દિશાના રક્ષક હાથી સ્ત્રી
  • ભારતવર્ષ (હિંદ)ની એ નામની એક નદી
  • રૂપાળી સ્ત્રી; સુંદર અંગવાળી બાઈ
  • વનિતા; મહિલા; સ્ત્રી; પ્રમદા; નારી

ઉદાહરણ :

સ્ત્રી નારી વનિતા વધુ લલના યુવતી ભામ,
અબળા બાળા અંગના પ્રેમદા કાન્તા વામ;
તરુણી રમણી સુંદરી સીમંતિની પણ હોઈ,
તીય તુજ સમ ત્રણ લોકમાં રચી વિરંચી ન કોઈ.
— (પિંગળલઘુકોષ)