પ્રકાર ફેરફાર કરો

નામ (અંગ્રેજી)

અર્થ ફેરફાર કરો

  • (સાહિત્ય - કથનકળા) કથનગ્રાહી; સાહિત્યમાં કલ્પિત વાચક માટેની સંજ્ઞા. જેને ઉદ્દેશીને કથન થયું હોય એ, કથન ગ્રહણ કરનાર

સંદર્ભો ફેરફાર કરો

  • ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૬). "કથનગ્રાહી (Narrattee)". ગુજરાતી સાહિત્યકોશ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. 73. OCLC 26636333