• સ્ત્રી.
    • અસભ્યતા
    • ઇલાજ; ઉપાય.
    • ચતુરાઈ; ડહાપણ; અક્કલ; હોંશિયારી.
    • દગો; દાવપેચ; છળ; કાવતરું.
    • માંદાની સારવાર.
    • યુક્તિ; કરામત; કળ.
    • વિદ્યા; ફિલસૂફી.
      • રૂઢિપ્રયોગ: ૧. હિકમતની નિશાની = જ્ઞાની માણસનું કપાળ.