• પુંલિંગ
    • અક્ષર; વર્ણ; મૂળાક્ષરમાંનો શબ્દ.
    • બોલ; શબ્દ; ઉચ્ચાર.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: હરફ (અર્થ : તેણે ઉચ્ચાર કર્યો)
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 9107